Murder Mystery: 20 દિવસમાં એક જ પરિવારના 5 લોકોના મોત… માત્ર પુત્રવધૂ જ બચી; સત્ય જાણીને બધા ચોંકી ગયા

Murder Mystery: તારીખ 20 સપ્ટેમ્બર 2023, સવારનો સમય અને સ્થળ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આવેલ મહાગાઓ ગામ. એક મકાનમાં રહેતા એક વૃદ્ધ પતિ-પત્ની અચાનક બીમાર પડી ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બંનેએ શરીરના તમામ ભાગોમાં કળતર, પીઠના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો, માથાનો દુખાવો, કાળા હોઠ અને જીભ ભારે પડવાની ફરિયાદ કરી હતી. પતિ-પત્નીને એક … Continue reading Murder Mystery: 20 દિવસમાં એક જ પરિવારના 5 લોકોના મોત… માત્ર પુત્રવધૂ જ બચી; સત્ય જાણીને બધા ચોંકી ગયા