Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની બની એશિયાની ‘અબજપતિઓની રાજધાની’

Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની મુંબઈને હવે એશિયાના અબજોપતિઓની રાજધાનીનો દરજ્જો પણ હાંસલ કર્યો છે. હુરુન ઈન્ડિયા રીચ લિસ્ટ અનુસાર અબજોપતિઓના વસવાટની દ્રષ્ટિએ મુંબઈ બેઇજિંગને છોડીને પ્રથમ ક્રમાંકે આવી ગયું છે. મુંબઈ પછી બીજો નંબર દિલ્હીનો અને ત્રીજો નંબર હૈદરાબાદનો છે. જ્યારે અમદાવાદ આ મામલે યાદીમાં સાતમા ક્રમે છે. Billionaire Capital: હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ … Continue reading Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની બની એશિયાની ‘અબજપતિઓની રાજધાની’