વધુ એક બ્રિજ તૂટ્યો, હળવદમાં 1 વર્ષ પહેલા જ બનેલો પુલ ધરાશાયી

Morbi bridge collapsed: દેશ અને રાજ્યમાં પુલ પાડવાની વાતો હવે સામાન્ય બની ગઈ છે, ત્યારે ગુજરાતમાં માત્ર એક વર્ષ પહેલા બનેલો બ્રિજ ધરાશાયી થયો છે, પુલે નદીમાં શરણાગતિ સ્વીકારતા તંત્રની પોલ ખુલી ગઈ છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર પુલ અને પુલિયા નબળી કામગીરીના કારણે તૂટી પડતા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. ભારે … Continue reading વધુ એક બ્રિજ તૂટ્યો, હળવદમાં 1 વર્ષ પહેલા જ બનેલો પુલ ધરાશાયી