ManuBhakar : ભારતે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો, મનુ ભાકરે જીત્યો વધુ એક બ્રોન્ઝ મેડલ  

ManuBhakar : શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તે એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. મનુ અને સરબજોતની ભારતીય જોડીએ 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયાને 16-10થી હરાવ્યું હતું,  ManuBhakar :  પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓ 5 રમતોમાં ભાગ … Continue reading ManuBhakar : ભારતે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો, મનુ ભાકરે જીત્યો વધુ એક બ્રોન્ઝ મેડલ