CCTV footage: સવા બે કલાક સીસીટીવી ફૂટેજ પર સવાલ, સુનાવણી દરમિયાન CJI ભડક્યા

Kolkata Doctor Murder Case CCTV footage: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસ પર સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી શરૂ થઈ છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. સુનાવણી દરમિયાન બેંચે બંગાળ સરકારને ઘણા સવાલો પણ પૂછ્યા. આ સાથે CJI … Continue reading CCTV footage: સવા બે કલાક સીસીટીવી ફૂટેજ પર સવાલ, સુનાવણી દરમિયાન CJI ભડક્યા