Janmashtami 2024: ભગવાન કૃષ્ણના વાદળી રંગના શરીર પાછળનું રહસ્ય શું છે?

Janmashtami 2024: નાતન પંચાંગ અનુસાર, દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ રોહિણી નક્ષત્રમાં કૃષ્ણ અષ્ટમી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવનચરિત્રનું ધાર્મિક ગ્રંથોમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાનની લીલા અનંત છે. જ્યારે આપણે તેમના વિશે સાંભળીએ છીએ, વાંચીએ છીએ અને જાણીએ છીએ ત્યારે જાણવાની ઉત્સુકતા વધુ વધી જાય છે. તેમના લીલાના … Continue reading Janmashtami 2024: ભગવાન કૃષ્ણના વાદળી રંગના શરીર પાછળનું રહસ્ય શું છે?