Hit list of Israel: ઈરાને ઈઝરાયેલના નેતાઓની હિટ લિસ્ટ જાહેર કરી, વડાપ્રધાનનું નામ ટોચ પર; નેતન્યાહુ જવાબ આપવા તૈયાર

Iran releases hit list of Israeli leaders: ઈરાને ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલો છોડ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ઈઝરાયેલે ઈરાન પાસેથી બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. બીજી તરફ ઈરાને ઈઝરાયેલના નેતાઓની મોસ્ટ વોન્ટેડ યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઈઝરાયેલના કુલ 11 નેતાઓના નામ છે. Hit list of Israel: વડાપ્રધાન નેતન્યાહુનું નામ ટોચ … Continue reading Hit list of Israel: ઈરાને ઈઝરાયેલના નેતાઓની હિટ લિસ્ટ જાહેર કરી, વડાપ્રધાનનું નામ ટોચ પર; નેતન્યાહુ જવાબ આપવા તૈયાર