Independence Day: 15 ઓગસ્ટના ધ્વજવંદન અને ધ્વજ ફરકાવવા વચ્ચે શું તફાવત?

Independence Day: 15 ઓગસ્ટ 1947 ના રોજ, આપણા દેશને બ્રિટિશ શાસનની ગુલામીમાંથી આઝાદી મળી, ત્યારથી આ દિવસ દર વર્ષે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પંડિત જવાહરલાલ નેહરુએ આ દિવસે લાલ કિલ્લા પરથી પ્રથમ ધ્વજ ફરકાવ્યો હતો. તે જ સમયે, 26 મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસના અવસર પર, દેશના રાષ્ટ્રપતિ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવે … Continue reading Independence Day: 15 ઓગસ્ટના ધ્વજવંદન અને ધ્વજ ફરકાવવા વચ્ચે શું તફાવત?