Vinesh Phogat: કેવી રીતે 12 કલાકમાં વિનેશ ફોગાટનું વજન વધ્યું 2 કિલો, કોણ છે જવાબદાર?
Vinesh Phogat: કુસ્તીબાજ વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે સાંજે મેચ રમ્યા બાદ તેનું વજન તેની 50 કિગ્રા કેટેગરીમાં મર્યાદા કરતા બે કિલોગ્રામ વધુ હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિનેશ અને તેની આખી ટીમે આ વધેલા વજનને ઘટાડવાનો પૂરો … Continue reading Vinesh Phogat: કેવી રીતે 12 કલાકમાં વિનેશ ફોગાટનું વજન વધ્યું 2 કિલો, કોણ છે જવાબદાર?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed