Great River of India: કેવી રીતે સુકાઈ ગઈ ‘ભારતની મહાનદી’, ગુજરાતમાં ક્યાંથી વહેતી હતી?

Great River of India: હિંદુઓમાં કર્મકાંડ સમયે પવિત્ર નદીઓના જળને અર્પિત કરવામાં આવે છે. તેમાં ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, સિંધુ અને કાવેરી નદી ઉપરાંત સરસ્વતી નદીનું આહ્વાન કરવામાં આવે છે. સરસ્વતી નદીના અસ્તિત્વને સ્વીકારનારાઓ આ મહાનદી લુપ્ત થઈ ગઈ હોવાનું માને છે. તેમનું માનવું છે કે, પ્રાચીન સમયમાં આ નદી ‘કુંવારી’ નહોતી અને તે હરિયાણામાં … Continue reading Great River of India: કેવી રીતે સુકાઈ ગઈ ‘ભારતની મહાનદી’, ગુજરાતમાં ક્યાંથી વહેતી હતી?