Madhabi Puri Buch: સેબીના વડા માધાબી બૂચ સકંજામાં, પગાર કરતા 4 ગણી કમાણી; અંબાણી સાથેની સાંઠ-ગાંઠનો ખુલાસો

Madhabi Puri Buch: અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg Research) વધુ એક સનસનીખેજ રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં સેબી ચીફ (SEBI Chief) માધાબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ (Dhaval Buch) પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હિંડનબર્ગે આક્ષેપ કર્યો હતો કે સેબીના વડા બૂચ અને તેમના પતિએ કથિત અદાણી કૌભાંડમાં વપરાતા ઓફશોર … Continue reading Madhabi Puri Buch: સેબીના વડા માધાબી બૂચ સકંજામાં, પગાર કરતા 4 ગણી કમાણી; અંબાણી સાથેની સાંઠ-ગાંઠનો ખુલાસો