Hidden Camera in Hostel: ગર્લ્સ હોસ્ટેલના ટોયલેટમાં સીક્રેટ કેમેરા, 300 ફોટો અને વીડિયો લીક થતાં હોબાળો  

Hidden Camera in Girls Hostel: આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમ (ટોયલેટ)માં છુપાયેલા કેમેરા મળી આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપ છે કે કેટલાક વીડિયો કેમેરા (#HiddenCamera) દ્વારા રેકોર્ડ કરીને વેચવામાં આવ્યા હતા. આ ઘટના કૃષ્ણન જિલ્લાના ગુડલાવલેરુ એન્જિનિયરિંગ કોલેજની છે.   મળતી માહિતી મુજબ, વિદ્યાર્થિનીઓને ગુરુવારે સાંજે છુપાયેલા કેમેરાની માહિતી મળી … Continue reading Hidden Camera in Hostel: ગર્લ્સ હોસ્ટેલના ટોયલેટમાં સીક્રેટ કેમેરા, 300 ફોટો અને વીડિયો લીક થતાં હોબાળો