Vinesh Phogat Case: હરીશ સાલ્વે વિનેશને અપાવશે ન્યાય, શું વિનેશને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મળશે?

Vinesh Phogat Case: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં મોટી રાહત મળી છે. તેમની વિનંતી પર વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે તેમનો કેસ લેવા સંમત થયા છે. પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ઉદ્ભવતા વિવાદોના સમાધાન માટે CAS નો એક વિશેષ વિભાગ બનાવવામાં આવ્યો છે. ફોગાટના કેસની સુનાવણી હવે શુક્રવારે ભારતીય સમય … Continue reading Vinesh Phogat Case: હરીશ સાલ્વે વિનેશને અપાવશે ન્યાય, શું વિનેશને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મળશે?