રાજ્ય સરકારે કેમ બનાવ્યો 10 વરસનો ભરતી કેલેન્ડર

0
29

રાજ્ય સરકારે આગામી દસ વરસ માટે કર્યુ ભરતીનું આયોજન

રાજ્ય સરકારે આપી સૈદ્ધાંતિક મંજુરી-

પીવાના પાણીને લઇને સરકારની યોજના

ટેન્કર રાજની ગુજરાતમાં થઇ છે શરુઆત

રાજ્ય સરકારે  10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા સૈદ્ધાતિંક મંજૂરી આપી દીધી છે, જેથી સમયસર ભરતીયો થઇ શકે ,જેમાં વર્ષ 2024 થી 2033 માટેનું ભરતી કેલેન્ડર તૈયાર કરાશે વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ દરમિયાન કૂલ-૧,૫૬,૪૧૭ જગ્યાઓ સામે ૧,૬૭,૨૫૫ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી  હોવાનો દાવો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ કર્યો હતો, તે સિવાય તેઓએ કહ્યુ છે કે ઉનાળા માટે જુથ પાણી પુરવઠા યોજનાને પાણી પૂરું પાડતા રાજ્યના ૭૨ જળાશયમાં પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી આરક્ષિત રાખવામં આવ્યુ છે, જેમાંસૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં બલ્ક વોટર સપ્લાય ગ્રીડથી સરેરાશ ૨૧૦૦ MLD પાણી વિતરણ થાય છે, હેન્ડ પંપની મરામત-નિભાવણી માટે ૧૪ જિલ્લામાં ૧૮૭ જેટલી ટીમ નિયુક્ત કરાઈ છે ગ્રામીણ વિસ્તારમાં પાણી વિતરણ કરતા ઓપરેટરોને ITIમાં તાલીમ અને ટૂલ કીટ અપાઈ છે દરિયાકાંઠા સહિત પાણીની અછત વાળા વિસ્તારોમાં પાણી પૂરું પાડવા ટેન્કરનું આયોજન કરાયું છે,