Gujarat Rain (Video): ફરી જામી મેઘસવારી, 24 કલાકમાં 116 તાલુકામાં ધોધમાર વરસાદ

Gujarat Rain: સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ઘણી જગ્યાએ મોડી રાતથી તો કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. Gujarat Rain: રાજ્યમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ઘણી જગ્યાએ મોડી રાતથી તો કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઇ રહેલા અમદાવાદમાં પણ ધીમી … Continue reading Gujarat Rain (Video): ફરી જામી મેઘસવારી, 24 કલાકમાં 116 તાલુકામાં ધોધમાર વરસાદ