Ricky Cage: “સુધરશો નહીં ત્યાં સુધી હું ટીકા કરતો રહીશ”, ગ્રેમી એવોર્ડ વિજેતાનો એર ઈન્ડિયા પર ગુસ્સો

Grammy Award winner Ricky Cage: એર ઈન્ડિયા કંપનીને લઈને દેશમાં વારંવાર ફરિયાદો આવતી રહે છે. તાજેતરમાં, ભારતીય-અમેરિકન સંગીતકાર રિકી કેજ, જે એર ઈન્ડિયાના યુઝર છે, તેણે એરપોર્ટ સંબંધિત પોતાનો અનુભવ શેર કર્યો છે. એરપોર્ટ પર તેના વધારાના સામાનની ચૂકવણી કરવા માટે લગભગ એક કલાક રાહ જોયા બાદ રિકી કેજે જાહેરમાં એર ઈન્ડિયાની ટીકા કરી હતી. … Continue reading Ricky Cage: “સુધરશો નહીં ત્યાં સુધી હું ટીકા કરતો રહીશ”, ગ્રેમી એવોર્ડ વિજેતાનો એર ઈન્ડિયા પર ગુસ્સો