Lateral Entry જાહેરાત પર પ્રતિબંધ, હવે UPSCમાં સીધી ભરતી નહીં થાય!

Lateral Entry: કેન્દ્ર સરકારે સીધી ભરતીની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો છે. કર્મચારી મંત્રીએ આ મામલે UPSC અધ્યક્ષને પત્ર લખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના પર સીધી ભરતી માટેની જાહેરાતો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારના નિર્ણય પર રાજકીય હોબાળો તમને જણાવી દઈએ કે યુપીએસસીએ 45 જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડાયરેક્ટર લેવલની ભરતી માટે 17 … Continue reading Lateral Entry જાહેરાત પર પ્રતિબંધ, હવે UPSCમાં સીધી ભરતી નહીં થાય!