Gandhinagar: “રાત્રે બહાર ન નીકળો…” શું રાજ્યની રાજધાનીમાં મહિલાઓ સુરક્ષિત નથી..? GMERS ડીનેના પરિપત્રથી હોબાળો

GMERS Gandhinagar:  કોલકાતાની જઘન્ય ઘટનાના ગુજરાતમાં પણ પ્રત્યાઘાત પડ્યા છે. તેની વચ્ચે ગાંધીનગરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ દ્વારા રેસિડન્ટ મહિલા ડોક્ટરોને તેમની સુરક્ષા માટે જારી કરાયેલા પરિપત્ર મામલે વિવાદ થતા તેને રદ કરવાની ફરજ પડી હતી. આ પરિપત્રની સૂચનાના કારણે ગુજરાતમાં મહિલા તબીબો અને મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓની પાટનગરમાં જ સુરક્ષા ન હોય તેવી પણ … Continue reading Gandhinagar: “રાત્રે બહાર ન નીકળો…” શું રાજ્યની રાજધાનીમાં મહિલાઓ સુરક્ષિત નથી..? GMERS ડીનેના પરિપત્રથી હોબાળો