Gujarat Rain (Video): ગુજરાતમાં મેઘ કહેર, અત્ર-તત્ર-સર્વત્ર વરસાદે વિનાશ વેર્યો

Gujarat Rain: સમગ્ર ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. ગુજરાતના માથે  ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ત્રણ દિવસમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકા અને જામનગરમાં બારે મેઘ ખાંગા થયા છે. જામખંભાળિયામાં આખી રાત વરસાદ વરસ્યો હતો, જ્યારે સવારે છ વાગે સુધી 18-5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ખંભાળિયામાં … Continue reading Gujarat Rain (Video): ગુજરાતમાં મેઘ કહેર, અત્ર-તત્ર-સર્વત્ર વરસાદે વિનાશ વેર્યો