Emotional Post: IFS ઓફિસરની ભાવુક પોસ્ટ, માતાની લાશને એક દિવસ સુધી હાથી જગાડવાની કોશિશ કરતો રહ્યો

Emotional Post: ઓડિશાના જંગલની કેટલીક તસવીરો ઇન્ટરનેટ લોકોના દિલને સ્પર્શી ગઈ છે. IFS ઓફિસરની પોસ્ટ અનુસાર, તસવીરમાં દેખાતો હાથી તેની માતાના મૃત્યુ પર આખો દિવસ રડતો જોવા મળે છે. તે કેટલાંક કલાકો સુધી તેની માતાના મૃતદેહ પાસે ઊભો રહ્યો અને તેણી ઊભી થશે તેવી આશાએ તેને જગાડતો રહ્યો. તમે આ તસવીરોમાં પુખ્ત હાથીનો તેની માતા … Continue reading Emotional Post: IFS ઓફિસરની ભાવુક પોસ્ટ, માતાની લાશને એક દિવસ સુધી હાથી જગાડવાની કોશિશ કરતો રહ્યો