YouTube થી પૈસા કમાવવાનું હવે સરળ..! વીડિયો અપલોડ કરતાં પહેલા જાણી લો આ અપડેટ્સ

Youtube: યૂટ્યૂબે શોર્ટ્સની વીડિયો લિમિટ વધારીને 3 મિનિટ કરી છે, જે 15 ઓક્ટોબરથી લાગુ થશે. વધુમાં, Shorts ફીચરમાં કોમેન્ટ અને રીમિક્સનો ઓપશન પણ ઉમેરવામાં આવ્યો છે. ગૂગલ સર્ચ સુવિધાઓમાં AI ઓવરવ્યુ અને મેટા રેવન્યુ પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. YouTube Shorts હવે 1 મિનિટના બદલે 3 મિનિટનો, જે 15 ઓક્ટોબરથી લાગુહવે યુઝર્સ શોર્ટ્સમાં કોમેન્ટ કરી … Continue reading YouTube થી પૈસા કમાવવાનું હવે સરળ..! વીડિયો અપલોડ કરતાં પહેલા જાણી લો આ અપડેટ્સ