Dhanteras 2024 : ધનતેરસના આ વસ્તુ ખરીદવાનું ના ભૂલતા

Dhanteras 2024: દિવાળી (Diwali 2024) એ હિન્દુ ધર્મના સૌથી વિશેષ તહેવારોમાંનો એક છે.અને દિવાળી પહેલા, ધનતેરસ (Dhanteras 2024) ઉજવવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે બજારમાંથી નવી ધાતુઓ ખરીદવી શુભ હોય છે. ધનતેરસના દિવસે બજારોમાં સોના, ચાંદી, સાવરણી, વાસણો અને અનેક ધાતુઓથી ભરાઈ જાય છે. તમે પણ ધનતેરસ દરમિયાન કંઈક ખરીદતા જ હશો, … Continue reading Dhanteras 2024 : ધનતેરસના આ વસ્તુ ખરીદવાનું ના ભૂલતા