Doctor Rape Murder Case: RG હોસ્પિટલમાં તોડફોડને લઈને હાઇકોર્ટની લાલ આંખ, ‘જો ડોક્ટરો સુરક્ષિત નથી તો…’

Doctor Rape Murder Case: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બુધવારે મધરાતે કેટલાક લોકો હોસ્પિટલના પરિસરમાં ઘૂસી ગયા હતા અને ઈમરજન્સી વિભાગમાં તોડફોડ કરી હતી. કલકત્તા હાઈકોર્ટે આજે હોસ્પિટલમાં તોડફોડ પર કડક ટિપ્પણી કરી છે. આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા કોર્ટે રાજ્યના તંત્રને સંપૂર્ણ નિષ્ફળ ગણાવ્યું છે. તે જ સમયે, કોર્ટે સલાહ આપી છે કે … Continue reading Doctor Rape Murder Case: RG હોસ્પિટલમાં તોડફોડને લઈને હાઇકોર્ટની લાલ આંખ, ‘જો ડોક્ટરો સુરક્ષિત નથી તો…’