Doctor Rape Case: સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની હડતાળ યથાવત, આજે ઈન્ડિયા ગેટ અને કાલે જંતર-મંતર પર પ્રદર્શન

Doctor Rape Case: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટનાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરોની અનિશ્ચિત મુદતની હડતાળ ચાલુ રહેશે. આ કારણે શુક્રવારે એઈમ્સ, સફદરજંગ, આરએમએલ, લોકનાયક, જીબી પંત સહિત દિલ્હીની તમામ સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સી સિવાયની ઓપીડી, નિયમિત સર્જરી અને અન્ય તમામ તબીબી સુવિધાઓ પ્રભાવિત થઈ છે. ફેડરેશન ઓફ … Continue reading Doctor Rape Case: સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની હડતાળ યથાવત, આજે ઈન્ડિયા ગેટ અને કાલે જંતર-મંતર પર પ્રદર્શન