ચંદીગઢમાં G20 પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત

0
34
ચંદીગઢમાં G20 પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત
ભારતીય સંસ્કૃતિની અનોખી ઝલક રજૂ 
2023 ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ છે, કારણ કે ભારત આ વર્ષે G20ની યજમાની કરી રહ્યું છે. હવે G-20 સત્રમાં ભાગ લેવા માટે વિદેશી પ્રતિનિધિઓ ભારતના વિવિધ પ્રદેશોમાં પહોંચી રહ્યા છે, આ ક્રમમાં ચંદીગઢમાં G20 કૃષિ પ્રતિનિધિઓની બીજી બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં ભાગ લેવા માટે G20 પ્રતિનિધિઓ ચંદીગઢ પહોંચ્યા હતા. ચંદીગઢમાં જે રીતે વિદેશી પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું તે નજારો ભવ્ય હતો.