Cyclone Asna: પૂર અને વરસાદ સામે ઝઝૂમી રહેલા ગુજરાત પર હવે ‘અસના’નો ખતરો

Cyclone Asna: હવામાન વિભાગે આજે કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. ધોધમાર વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ પર છે. 80 વર્ષમાં ચોથી વખત આવું થવા જઈ રહ્યું છે. આ અરબી સમુદ્રમાં થશે પરંતુ તેની અસર સમગ્ર ગુજરાત પર પડશે. જેના કારણે હવામાનશાસ્ત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલમાં … Continue reading Cyclone Asna: પૂર અને વરસાદ સામે ઝઝૂમી રહેલા ગુજરાત પર હવે ‘અસના’નો ખતરો