Sabarmati Express: સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 કોચના પાટા ખરી પડ્યા, કોઈ જાનહાની નહીં

Sabarmati Express: છેલ્લાં કેટલાંક દિવસોથી દેશમાં રેલ દૂર્ઘટનાઓમાં વધારો થયો છે, ત્યાં વધુ એક ટ્રેન દૂર્ઘટનાના સમાચાર મળી રહ્યાં છે. જાણવા મળતી વિગત અનુસાર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો છે. ઉત્તરપ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express 19168) પાટા પરથી ખડી પડી છે. તેના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ આવી … Continue reading Sabarmati Express: સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 કોચના પાટા ખરી પડ્યા, કોઈ જાનહાની નહીં