Cloud Burst: કુલ્લુના મલાણામાં ડેમ તૂટ્યો, મંડી થોડી જ વારમાં ધોવાઈ ગયું, ડરાવી રહ્યા છે VIDEO…

Cloud Burst: હિમાલયના પ્રદેશમાં એક પછી એક ત્રણ સ્થળોએ વાદળ ફાટવાના બનાવો નોંધાયા છે. આ ઘટનાઓમાં લગભગ 40 લોકો ગુમ થયા છે જ્યારે એક લાશ મળી આવી છે. વાદળ ફાટવાના કારણે હિમાચલના કુલ્લુ, મંડી અને શિમલામાં તબાહીનો માહોલ છે. જેના કારણે અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય જગ્યાએથી 40 જેટલા લોકો ગુમ … Continue reading Cloud Burst: કુલ્લુના મલાણામાં ડેમ તૂટ્યો, મંડી થોડી જ વારમાં ધોવાઈ ગયું, ડરાવી રહ્યા છે VIDEO…