CJI Chandrachud: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દેવી ચંદ્રચુડ (CJI Chandrachud Angry) એ આજે (3 ઓક્ટોબર) એક વકીલને ઠપકો આપ્યો હતો. જ્યારે વકીલે ખંડપીઠને જણાવ્યું કે, તેમણે કોર્ટમાં લખેલા આદેશની વિગતો અંગે કોર્ટ માસ્ટર સાથે ક્રોસ ચેકિંગ કર્યું હતું. વકીલની આ વાત પર CJI Chandrachud એ કહ્યું, “તમારી હિંમત કેવી રીતે થઈ કે તમે કોર્ટ માસ્ટરને … Continue reading CJI Chandrachud: ‘કાલે તમે મારા ઘરમાં જ ધૂસી જશો, તમારી હિંમત કેવી રીતે થઈ પૂછવાની…’, ભરેલી કોર્ટમાં CJI ચંદ્રચુડે વકીલને શા માટે ફટકાર લગાવી ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed