Gujarat Rain: ગુજરાત માથે મોટી આફત! સાંબેલાધાર વરસાદની આગાહી, 24 કલાકમાં 244 તાલુકામાં મેઘતાંડવ

Gujarat Rain: સમગ્ર ગુજરામાં હાલ ભારે વરસાદની સ્થિતિ છે અનેક જીલ્લાઓ જળ મગ્ન થયા છે ભારે વરસાદની સ્થિતિને પગલે આખે આખા ગુજરાતની સ્થિતિ વણસી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન વિભાગે 11 જીલ્લામાં રેડ અલર્ટ આપ્યા છે. Gujarat Rain: 11 જીલ્લામાં રેડ અલર્ટ … Continue reading Gujarat Rain: ગુજરાત માથે મોટી આફત! સાંબેલાધાર વરસાદની આગાહી, 24 કલાકમાં 244 તાલુકામાં મેઘતાંડવ