Ola S1X સ્કૂટર, ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદનાર માટે આનાથી વધુ સારી તક કોઈ નહીં હોય…

તમે દેશમાં સૌથી વધુ વેચાતું ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર 50 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. હા, Ola ઈલેક્ટ્રીકે આ તહેવારોની સીઝનમાં તેના Ola S1X સ્કૂટરની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત વધારીને 50 હજાર રૂપિયા કરી દીધી છે. ઓલા ઇલેક્ટ્રિકના સ્થાપક ભાવિશ અગ્રવાલે માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર પોસ્ટ કર્યું આવી સ્થિતિમાં જે લોકો પોતાના માટે નવું સ્કૂટર ખરીદવા માગે છે … Continue reading Ola S1X સ્કૂટર, ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદનાર માટે આનાથી વધુ સારી તક કોઈ નહીં હોય…