Bangladesh news :  નફરતની આગમાં હોમાઈ રહ્યું છે બાંગ્લાદેશ , આઝાદીની યાદમાં બનેલી પ્રતિમા તોડી પડાઈ

Bangladesh news :  બાંગ્લાદેશ એટલી હદે નફરતથી આગમાં હોમાઇ ગયું છે કે બાંગ્લાદેશની આઝાદીની યાદમાં પાકિસ્તાનની સેનાને સરેન્ડર થવાની પ્રતિમાને ભારત વિરોધી તત્વોએ તોડી પાડી છે. મુજીબનગરમાં સ્થિત આ સ્મારક ભારત-મુક્તિવાહિની સેનાની જીત અને પાકિસ્તાની સેનાની હારનું પ્રતીક છે. Bangladesh news :   16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાઝીએ હજારો સૈનિકો સાથે … Continue reading Bangladesh news :  નફરતની આગમાં હોમાઈ રહ્યું છે બાંગ્લાદેશ , આઝાદીની યાદમાં બનેલી પ્રતિમા તોડી પડાઈ