Alan Walker: ગ્રેમી એવોર્ડ વિનર એલન વોકર સાથે જોવા મળશે આલિયા ભટ્ટ, શું હશે ખાસ?

Alan Walker: બોલિવૂડ સ્ટાર અભિનેત્રી આલિયા ભટ્ટ પાસે ફિલ્મોની લાઈન છે. પોતાના અભિનયથી લોકોના દિલ જીતનાર આ અભિનેત્રી ફરી એકવાર પોતાના અવાજનો જાદુ બતાવવા માટે તૈયાર છે. અહેવાલ છે કે આલિયા ભટ્ટ ગ્રેમી એવોર્ડ વિજેતા ડીજે એલન વોકર સાથે સ્ટેજ શેર કરશે. બોલિવૂડની ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાની સિંગિંગ અને એક્ટિંગ ટેલેન્ટથી લોકોના દિલમાં જગ્યા … Continue reading Alan Walker: ગ્રેમી એવોર્ડ વિનર એલન વોકર સાથે જોવા મળશે આલિયા ભટ્ટ, શું હશે ખાસ?