રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનમાં આંશિક ઘટાડો થશે

0
25

કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર

રાજ્યમાં ક મોસમી માવઠા પછી ગરમીનો સામનો કરતા નાગરિકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટા ભાગના શહેરોમાં 40 ડીગ્રીને પાર પહોંચ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છેકે આવનારા દિવસોમાં રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. અને ગરમીથી આંશિક રાહત મળશે. 20 મે પછી હીટવેવ થશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.