Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદની ધબધબાટી, વિઝિબિલિટી ઘટી; રસ્તાઓ પાણીમાં તરબોળ

Ahmedabad Rain: ઘણા દિવસથી અમદાવાદમાં વરસાદે વિરામ લેતાં લોકો બફારાથી ત્રસ્ત હતા. આવામાં અમદાવાદમાં વિરામ બાદ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદી ઝાપટું પડતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. Ahmedabad Rain: વિકાસની પોલ ખુલી શહેરના ગુજરાત યુનિવર્સિટી, નહેરુનગર, ગોતાથી સોલા તરફ જતા માર્ગ … Continue reading Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદની ધબધબાટી, વિઝિબિલિટી ઘટી; રસ્તાઓ પાણીમાં તરબોળ