૨૦૨૫ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ ચાલે છે ઘણાં ભારતીય સેલીબ્રીટીસ ત્યાં ગયા છે એમાંથી એક ઉર્વશી રોટેલા છે જેને હંમેશા સુર્ખીયોમાં રહેવું ગમે છે