બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ  ટીપ્સને ફોલો કરો

બાળકોને શ્રેષ્ઠ ઊંઘ આપવામાં આ વસ્તુથી મદદ મળી શકે છે

૧. બેડ ટાઇમ રૂટીનને ફોલો કરો

૨. રાત્રે ટીવી કે સ્ક્રીન ટાઇમનો ઓછો ઉપયોગ કરો કે વાપરવાનું ટાળો

૩. રૂમ ટેમ્પરેચરને મેન્ટેન રાખો, અંધારું અને વાતાવરણમાં શાંતિ રાખો

૪. ઊંઘાડતા પહેલા નવડાવીને ઊંઘાડવાનો પ્રયત્ન કરો

૫. બપોરનો નેપ ટાઇમ ફિક્ષ રાખો

૬. રૂમમાં નાની ડીમ લાઈટ રાખીને બાળકને સુવડાવો

૭. પૂરેપૂરી ૮ થી ૯ કલાક ઊંઘને પૂરી થવા દો.

૮.  સ્લીપ માસ્ક પહેરાવીને ઊંઘાડવાનો પ્રયત્ન કરો