ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું??

ઉનાળામાં ટીફીન પેક કરતાં આ બાબતોનું ધ્યાન રાખવું

૧. જમવાનું ગરમ પ્લાસ્ટિકના ડબ્બામાં ન ભરો 

૨.  પેક કરતાં પહેલાં એને ઠંડુ થવા દો.

૩.  ૪-૫ કલાકમાં જમી લો,  દહીં સલાડ કે ફ્રૂટ્સને  અલગ ભરો

૪.  સ્ટીલ કે ઇન્સ્યુલેટેડ ટીફીન બોક્સનો વપરાશ કરો

૫.  અમુક વસ્તુને ફ્રીજમાં મૂકી દો, જો આપના બાળકની સ્કુલમાં કે ઓફીસમાં ફ્રીજ ન હોય તેને ઝડપથી ખાઈ લેવાનું કહો

6.  ટીફીનના ડબ્બા વાપરીને તરત ધોઈને કપડાંથી લુછછી લો