ઉનાળામાં લોકો કલાકો સુધી એર કન્ડીશનર (AC) સતત ચલાવે છે જેથી રૂમ ઠંડો રહે. પરંતુ શું તમે જાણો છો કે લાંબા સમય સુધી AC ચલાવવું તમારા માટે ખતરનાક બની શકે છે?
જો એસી સતત ચાલતું રહે, તો તે ગરમ થવા લાગે છે. કંપ્રેસર પર વધુ લોડ પડે છે, અંદરના ઘટકો ઓવરહીટ થવા લાગે છે, વીજળીની વપરાશ વધે છે