'અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ...', ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે, તેમણે બંને દેશોને કહ્યું કે જો તેઓ બંધ નહીં કરે તો અમેરિકા વેપાર નહીં કરે.