કેદારનાથની જય! વૈદિક પરંપરાઓ, મંત્રોના જાપ અને હર હર ના નામ સાથે કેદારનાથ ધામના દરવાજા ખુલ્યા
ઉત્તરાખંડ મે ના
રોજ ભક્તો માટે તેના કપાટ ખુલતા પહેલા, શ્રી કેદારનાથધામ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે.
ભગવાન કેદારનાથની પંચમુખી મૂર્તિને ધાર્મિક વિધિઓ સાથે મંદિરમાં મોકલવામાં આવી.
ઓમ નમઃ શિવાય
હર હર મહાદેવ
જય શ્રી બાબા કેદારનાથ
શ્રી કેદારનાથધામ માં પુષ્પ
વર્ષા કરી
ભગવાન કેદારનાથ મંદિરના
કપાટ ખુલતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.