ઉનાળામાં છાશ પીવાથી શરીરને ઘણાં ફાયદા
છાશ શરીરને ઠંડું રાખે છે, અને શરીરને લાંબા સમય સુધી હાઈડ્રેડ રાખવામાં મદદ કરે છે.
છાશ માં એન્ટીઓક્સીડેન્ટસના ગુણ હોય છે જે સ્કીનને ગ્લો અને ચમકદાર બનાવે છે.
છાશ માં ઠંડકની માત્રા અધિક હોય છે જો પેટની જલનમાં શાંતિ અને કબ્જમાં પણ રાહત
આપે છે.
છાશ માં લેક્ટિક એસિડ હોય છે જે દાંતના પીળા અને મોઢામાંથી આવતી ગંધને પણ અટકાવે છે.
છાશ માં કેલેરી ઓછી હોય છે,
જે મેટાબોલીઝમ ને વધારે છે
જેનાથી વજન ઓછું થવામાં મદદ મળે છે.
છાશ માં કેલ્શિયમ અને ફાસ્ફોરસ હોય છે, જે હાડકાંને મજબુત રાખવામાં મદદ કરે છે.