સમાગમ કેટલું લાંબું ચાલે એવા સવાલ ઘણાં નવ જુવાન કપલ્સને થતાં હશે....??

તો આવો જાણીએ સેક્સ કેટલું લાંબું ચાલવું જોઈએ

જર્નલ ઓફ સેકસ્યુઅલ મેડિસિનમાં પ્રકાશિત થયેલા ત્રણેય અભ્યાસોમાં આનો જવાબ મળે છે

૫૦૦ થી વધારે કપલ પર સમાગમના સમય પર રીસર્ચ કરવામાં આવ્યું છે

જેમાં ઇન્ટરકોર્સ પછી સેક્સ કેટલું લાંબું ચાલે છે તેની ચકાસણી થઈ

રીસર્ચમાં જોવા મળ્યું કે સેક્સ ૩૦ સેકન્ડથી ૪૦ મિનિટ સુધીનો સમય મળ્યો

આથી સાબિત થાય છે કે સેક્સ માટે કોઈ ચોક્કસ સમયગાળો નથી

જોકે દરેક કપલ્સમાં એક એવરેજ સમય ૫.૪ મિનિટનો રહ્યો હતો

ઈન્ટરકોર્ષ શરૂ થયા પછી સ્ટોપવોચથી સમય નોંધવામાં આવ્યો હતો

૫૦૦ કપલ્સ પર ૪ વીકમાં રીસર્ચ કરાયું હતું