અંબાલાલ પટેલ ની આગાહી  ગરમીમાં પડશે વરસાદ,  જાણો ક્યાં પડશે ધોધમાર વરસાદ

રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે  

30 એપ્રિલથી 11 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે   

30 એપ્રિલથી 11 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે   

આવો જાણો ક્યાં પડશે ધોધમાર વરસાદ

અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી  

ઉત્તર, મધ્ય ગુજરાતમાં વાતાવરણ વધુ પલટવાની આગાહી 

સૌરાષ્ટ્ર ,કચ્છ અને દ.ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે 

ગુજરાતના અલગ અલગ ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે