પહેલગામમાં અમદાવાદી ઝિપલાઇન કરતો'તો ને નીચે જમીન પર ભાગદોડી ચાલી રહી છે
નીચે લોકો જીવ બચાવવા દોડતા ને પડતા રહ્યા છે ને રીશીલ ભટ્ટને હજુ ખ્યાલ જ નથી આવો જોઈએ વિડીયો