અમરેલીમાં દુર્ઘટના સર્જાઈ ખાનગી પ્રશિક્ષણ વિમાન રહેણાંક વિસ્તારમાં ધરાશય
પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી.
રહેણાંક વિસ્તારમાં લોકોનો ડરનો માહોલ બની ગયો.
પ્લેન જમીન સાથે અથડાતા બ્લાસ્ટ થયો, આવો તેના વિડીયો જોઈએ.
પ્લેન ક્રેશ થયું જેમાં પાયલટનો જીવ ગયો.
૩ જણાને ઈજા થઈ