હરતાલિકા તીજ 2024 આ દિવસે સ્ત્રીઓ નિર્જળા વ્રત રાખે છે. આ વ્રતમાં એક દિવસ પહેલા મધ્ય રાત્રિએ બીલીપત્ર, કાકડી, ફળો વગેરે ગ્રહણ કરીને વ્રતનો સંકલ્પ લે છે. અને સવારે શિવ-પાર્વતીની પૂજા કરીને
સ્ત્રીઓ પોતાના સ્ત્રી મિત્ર સાથે કે પરિવારની સ્ત્રીઓ સાથે તેની કથા સાંભળે છે પછી રાત જાગરણ કરે છે ત્યારે એક-બીજાને હીચકા ખવડાવાની રસમ નિભાવે છે