Nita Ambani ની ગોલ્ડન સાડી અને કલેક્શન જોતા રહી જશો
નીતા અંબાનીની ઓફ વાઈટ સાડી
નીતા અંબાનીની ઓફ વાઈટ સાડી
નીતા અંબાણીએ ગુરુ પૂર્ણિમાના દિવસે ઓફ વિત કલરની સાડી પહેરી હતી જેમાં ગોલ્ડન બોર્ડરએ રંગ જમાવી દીધો
Nita Ambaniએ આ સાડી જોડે ગોલ્ડન બ્લાઉઝ પેહ્રીયો હતો ઉપરાંત ગોલ્ડન નેકલેસ અને સ્ટડસ પણ પેહર્યા હતા,હાથમાં લાલ રંગની બંગડી અને લાલ ચાંલ્લા સાથે બહુ જ સુંદર લગતી હતી જેમાં ભારતીય નારી દેવીના દર્શન થયા.
આ સિવાય Nita Ambaniની સાડીઓમાં પન્ના રૂબી પુખરાજ મોટી અને સોના જેવી કીમતી ઝવેરાત પણ જોવા મળે છે.
આ સિવાય Nita Ambaniની સાડીઓમાં પન્ના રૂબી પુખરાજ મોટી અને સોના જેવી કીમતી ઝવેરાત પણ જોવા મળે છે.
નીતા અંબાણી જ્વેલરી કલેક્શન મુઘલ યુગ કનેક્શનઃ નીતા અંબાણીની ચાલમાં સમૃદ્ધિ પ્રતિબિંબિત થાય છે. માથાથી પગ સુધી હીરા અને નીલમણિથી સજ્જ નીતા અંબાણી પાસે અનેક જ્વેલરી અને સાડીઓ છે.
નીતા અંબાણી જ્વેલરી કલેક્શન મુઘલ યુગ કનેક્શનઃ નીતા અંબાણીની ચાલમાં સમૃદ્ધિ પ્રતિબિંબિત થાય છે. માથાથી પગ સુધી હીરા અને નીલમણિથી સજ્જ નીતા અંબાણી પાસે અનેક જ્વેલરી અને સાડીઓ છે.
નીતા અંબાણીની આ બસ્ત્ર મુગલ બાદશાહ શાહજહાંની પાઘડીની ટોચ કલગીને બાહુની જેમ સ્ટાઈલ કરી હતી. છેલ્લે 2019માં ક્રિસ્ટીઝ ફ્રોમ ધ ગ્રેટ મુઘલ્સ ટુ ધ મહારાજા: જ્વેલ્સ ફ્રોમ ધ અલ થાની કલેક્શન ઓક્શનમાં જાહેરમાં જોવા મળ્યું હતું.