ફેન્ડશીપ ડે બે બોન્ડની ઉજવણી કરવાનો પ્રસંગ છે આપણે આપણા મિત્રો સાથે સેલેબ્રેટ કરીએ છે. ભારત જેવા દેશમાં ઓગસ્ટના પ્રથમ આ દિવસ રવિવારે મનાવવામાં આવે છે.
આજે આપણે ફેન્ડશીપ પર બનેલી એવી સરસ મુવીસ ની લીસ્ટ જોઇશ જે તમને વારે વારે જોવી જરૂર થી ગમશે
૧. જિંદગી ના મિલેગી દુબારા
૨. દિલ ચાહતા હૈ
૩. કલ હો ના હો
૪. સોનુ કે ટીટુ કી સ્વીટી
૫. ૩ ઈડીયટસ
૬. એ જવાની હૈ દીવાની