વાહ વાહ રાહુલ ગાંધી જોરદાર ફોર્મ માં છે
રાહુલ ગાંધીએ ઓમ બિરલાજી ને કહ્યું કે
તમારી ખુરશી પર ૨ લોકો બેઠા છે એક લોકસભા સ્પીકર
અને બીજા Mr. ઓમ બિરલા
જયારે તમે
મારી સાથે હાથ મિલાઓ ત્યારે
તમે એકદમ સીધા ઉભા હતા
જયારે તમે મોદી જી સાથે હાથ મિલાઓ ત્યારે તમે જુકેલા હતા